• સ્વયં સહાય

એમેઝોન ઍલેક્સા માટે તમારી d2h સ્કિલ કેવી રીતે સેટઅપ કરવી

ટીવી જોવાના સ્માર્ટ અનુભવ માટે ઍલેક્સાને આ બે પગલાંઓ દ્વારા કહો:

d2h alexa

પદ્ધતિ 1

પગલું 1

તમારું ઍલેક્સા સક્ષમ ડિવાઇસ સેટ-અપ કરો


પગલું 2

કહો, "ઍલેક્સા,

...અને બસ, થઈ ગયું!
ચપટીમાં જ મનોરંજન

રિમોટની શોધ હવે બંધ કરો

માત્ર ઍલેક્સાને કહો

તમારા મનપસંદ કાર્યક્રમનું શેડ્યૂલ જુઓ.

"ઍલેક્સા, આસ્ક d2h વ્હૉટ ટાઇમ ઈઝ "મોડર્ન ફેમિલી"
શેડ્યૂલ્ડ ટૂડે?"

આજની ટોચની પસંદગીઓ મેળવો.

"ઍલેક્સા, આસ્ક d2h વ્હૉટ આર ધ ટૉપ મૂવીઝ ઑફ ધ ડે?"

ચૅનલ અથવા કાર્યક્રમના નામ દ્વારા કન્ટેન્ટ શોધો.

"ઍલેક્સા, આસ્ક d2h વ્હૉટ ઇઝ પ્લેઇંગ ઑન ઝી કૅફે?"

તમારા એકાઉન્ટનું કુલ બૅલેન્સ જાણો.

""ઍલેક્સા, આસ્ક d2h વ્હૉટ'સ માય એકાઉન્ટ બૅલેન્સ?"

તમારા રિચાર્જની દેય તારીખ જાણો.

"ઍલેક્સા, આસ્ક d2h વેન ડુ આઇ નીડ ટુ રિચાર્જ માય એકાઉન્ટ."

સરળતાથી કૉલબૅક માટે કહો.

"ઍલેક્સા, આસ્ક d2h ટુ કૉલ મી."

અવરોધો માટે તરત તકનીકી મદદ મેળવો.

"ઍલેક્સા, આસ્ક d2h આઇ એમ સીઇંગ ઇન્સફિશન્ટ બૅલેન્સ એરર."

ઍલેક્સાના રિમાઇન્ડર સાથે ક્યારેય પોતાનો મનપસંદ શો ચૂકશો નહીં.

"ઍલેક્સા, આસ્ક d2h રિમાઇન્ડ વેન મોડર્ન ફેમિલી ઇઝ પ્લેઇંગ."

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઍલેક્સા d2h સ્કિલ એ d2h તરફથી ઍલેક્સા બિલ્ટ-ઇન ડિવાઇસ માટે એક વૉઇસ-આધારિત સર્વિસ છે. તે ઇકો, ઇકો શો, ઇકો ડોટ વગેરે જેવા તમામ સુસંગત ઍલેક્સા સક્ષમ ડિવાઇસ પર કામ કરે છે. આ ઉપરાંત, તેને ઍલેક્સા એપનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોન પર ઍક્સેસ કરી શકાય છે.

ઍલેક્સા d2h સ્કિલ સાથે તમે કાર્યક્રમની ભલામણ મેળવી શકો છો, તમારા મનપસંદ કાર્યક્રમ ક્યારે આવશે તે જાણો અને તેના માટે રિમાઇન્ડર ઉમેરો. તમે તમારા એકાઉન્ટ સંબંધિત માહિતી પણ ચેક કરી શકો છો, સમસ્યા-નિવારણ માટે મદદ મેળવી શકો છો અને કૉલબૅકની વિનંતી કરી શકો છો. આ તમારી તમામ d2h સંબંધિત માહિતી માટેનો એક માત્ર ઉકેલ છે.

તમે "ઍલેક્સા, ઍનેબલ d2h" કહીને તમારા ઍલેક્સા સક્ષમ ડિવાઇસ પર સરળતાથી સ્કિલને સક્ષમ કરી શકો છો. અથવા, તમે ઍલેક્સા સ્કિલ સ્ટોર પર d2h સ્કિલ શોધી શકો છો અને તેને ત્યાંથી સક્ષમ કરી શકો છો.

તમારા સર્વિસના અનુભવને બહેતર બનાવવા માટે d2h તરફથી આ મફત સ્કિલ છે.

હમણાં નહીં. સ્કિલ સર્વિસેજ અને કાર્યક્રમો વિશે માહિતી પ્રદાન કરવાની છે. હાલમાં, સેટ-ટૉપ બૉક્સને ઍલેક્સા ડિવાઇસ અથવા સ્કિલના ઉપયોગ દ્વારા નિયંત્રિત કરી શકાતું નથી. અમે ભવિષ્યમાં આ કાર્યક્ષમતા સાથે આવીશું, જોડાયેલા રહો.

હમણાં નહીં. સ્કિલ સર્વિસેજ અને કાર્યક્રમો વિશે માહિતી પ્રદાન કરવાની છે. હાલમાં, સેટ-ટૉપ બૉક્સને ઍલેક્સા ડિવાઇસ અથવા સ્કિલના ઉપયોગ દ્વારા નિયંત્રિત કરી શકાતું નથી. અમે ભવિષ્યમાં આ કાર્યક્ષમતા સાથે આવીશું, જોડાયેલા રહો.