i. સબસ્ક્રાઇબરનું કનેક્શન જયારે ઍક્ટિવ હોય ત્યારે જ તે કામચલાઉ ડિઍક્ટિવેશનની સુવિધા લઈ શકે છે.
ii. સબસ્ક્રાઇબર કામચલાઉ ડિઍક્ટિવેશનનો વિકલ્પ ન્યૂનતમ 15 દિવસ અને તેના ગુણાંકના સમયગાળા માટે પસંદ કરી શકે છે.
iii. ચાઇલ્ડ કનેક્શન માટે, સબસ્ક્રાઇબર કનેક્શન દીઠ કામચલાઉ ડિઍક્ટિવેશન પૉલિસીનો લાભ લઈ શકે છે. જો કે પેરેન્ટ કનેક્શન માટે જો સબસ્ક્રાઇબર તેનો લાભ લેવા માંગતા હોય, તો તે તમામ કનેક્શન પર લાગુ થશે.
iv. સબસ્ક્રાઇબર તેઓ ઇચ્છે એટલી વખત કામચલાઉ ડિઍક્ટિવેશનનો ઉપયોગ કરી શકે છે
v. ફરી ઍક્ટિવેટ કરવા માટે, સબસ્ક્રાઇબરે નીચેની શરતો મુજબ ચુકવણી કરવી આવશ્યક છે:
a. ₹25 રિસ્ટોરેશન ફી તરીકે, જો આ સર્વિસ સતત 3 મહિનાથી ઓછા સમયગાળા માટે બંધ રહી હોય.
b. ₹100 રિસ્ટોરેશન ફી તરીકે, જો આ સર્વિસ સતત 3 મહિનાથી વધુના સમયગાળા માટે બંધ રહી હોય.