• સ્વયં સહાય

ટ્રાઇ (TRAI)

ટાર્ગેટ માર્કેટ સંપૂર્ણ ભારત
કુલ ચૅનલ વહન ક્ષમતા (સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચૅનલની સંખ્યા પ્રમાણે) 669
તારીખ 03.03.2017 ના ઇન્ટરકનેક્શન રેગ્યુલેશન અને હસ્તાક્ષર કરેલ ઇન્ટરકનેક્શન કરાર મુજબ, ડીશ ટીવી દ્વારા બ્રોડકાસ્ટર તરફથી ટેલિવિઝન ચૅનલના સિગ્નલ માટેની વિનંતી કરવામાં આવેલ ચૅનલની સંખ્યા એનએ
ટેલિવિઝન ચૅનલના સિગ્નલ લઈ જવાના હેતુ માટે નેટવર્ક પર ઉપલબ્ધ અતિરિક્ત ચૅનલ ક્ષમતા (સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચૅનલની સંખ્યા પ્રમાણે) કંઈ નહીં
ચૅનલનું લિસ્ટ, ક્રમાનુસાર, જેના માટે બ્રોડકાસ્ટર્સ તરફથી તેમની ચૅનલના ડિસ્ટ્રિબ્યુશન માટે તારીખ 03.03.2017 ના ઇન્ટરકનેક્શન રેગ્યુલેશન હેઠળ વિનંતી પ્રાપ્ત થઈ છે, ઇન્ટરકનેક્શન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને અતિરિક્ત ચૅનલ ક્ષમતાની અનુપલબ્ધતાને કારણે ડિસ્ટ્રિબ્યુશન માટે બાકી રહેલ છે એનએ

 

 

પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચૅનલનું લિસ્ટ

 

 

રેફરન્સ ઇન્ટરકનેક્શન ઑફર