• સ્વયં સહાય
d2h સ્ટ્રીમ બૉક્સ

d2h સ્ટ્રીમ

તમારું મનોરંજન આજે શરૂ કરો
₹2023 /-*

  • બિલ્ટ-ઇન ગૂગલ આસિસ્ટન્ટ
  • ડૉલ્બી ઑડિયો
  • 2K HD Quality
  • ઇનબિલ્ટ વાઇફાઇ

Buy Now

Discover cutting edge entertainment with
d2h સ્ટ્રીમ

ગેમિંગ, વેબ બ્રાઉઝ કરવું, એપ્સ ડાઉનલોડ કરવી, તમારા મનપસંદ શો જોવા; હવે તમે અમારા ઑલ ન્યૂ d2h સ્ટ્રીમથી તમારા ટીવી પર આ બધું જ અને વધુ કરી શકો છો!

d2h સ્ટ્રીમ

ઑલ ન્યૂ d2h સ્ટ્રીમ સાથે ક્યારેય ન કર્યો હોય તેવા મનોરંજનનો અનુભવ કરવા માટે તૈયાર રહો! એન્ડ્રોઇડ ટીવી દ્વારા સંચાલિત, તમારા ટીવીમાંથી જ અમર્યાદિત મનોરંજન ઍક્સેસ કરવા માટે માત્ર અમારા લેટેસ્ટ સેટ-ટૉપ બૉક્સની જરૂર છે.

હવે તમે વેબ બ્રાઉઝ કરી શકો છો, હજારો એપ્સમાંથી ડાઉનલોડ કરી શકો છો અને કોઈ વધારાનું ગેમિંગ કન્સોલ કનેક્ટ કર્યા વગર ગેમ્સ રમો.

તો રાહ કઈ વાતની? d2h સ્ટ્રીમ સાથે આ બધું અને વધુ શોધો!

અમર્યાદિત મનોરંજનનો
તમારો એક માત્ર સ્ત્રોત

ઝી5, યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ, અલ્ટ બાલાજી વગેરે જેવી એપના માધ્યમથી તમારા મનપસંદ ટીવી શો, ફિલ્મો, ગીતો અને ધણું બધુ જુઓ.
બીજું શું છે, તમે એન્ડ્રોઇડ ટીવી સ્ટોરમાંથી 5,000+ એપ્સ ડાઉનલોડ કરી શકો છો!

d2h channel d2h channel

વારંવાર પૂછાતા પ્રશ્નો

d2h સ્ટ્રીમ એ d2h તરફથી એન્ડ્રોઇડ ટીવી આધારિત ઇન્ટરનેટ કનેક્ટેડ સેટ-ટૉપ બૉક્સ છે જે તમને નિયમિત ટીવી ચૅનલો ઉપરાંત વિવિધ એપ્સ અને ગેમ્સ સુધી ઍક્સેસ આપે છે. તે ગૂગલ આસિસ્ટન્ટ, ક્રોમકાસ્ટ, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ સપોર્ટ અને વૉઇસ રિમોટ સાથે આવે છે.

  • હવે તમે એમેઝોન પ્રાઇમ, ઝી5, વૂટ, સોનીલિવ, અલ્ટ બાલાજી, હૉટસ્ટાર અને યૂટ્યૂબ જેવી એપ્સ ઍક્સેસ કરી શકો છો અને ગૂગલ પ્લેથી ઘણી બધી ડાઉનલોડ કરી શકો છો.
  • ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ સાથે, તમે લેપટૉપ, ટૅબલેટ અથવા મોબાઇલ ફોનમાંથી કોઈપણ શો, મૂવીઝ, મ્યૂઝિક, ગેમ્સ, સ્પોર્ટ્સ, ફોટો અને વિડિઓઝ અને સીધા તમારા ટીવીમાં કાસ્ટ કરી શકો છો.
  • ગૂગલ આસિસ્ટન્ટ વૉઇસ સર્ચના કારણે કન્ટેન્ટ શોધવું સરળ છે
  • તમે તમારી મનપસંદ ટીવી ચૅનલ પણ જોઈ શકો છો અને સુવિધા અનુસાર મનપસંદ, રિમાઇન્ડર અને પ્રોગ્રામ રેકોર્ડ કરી શકો છો
  • તમે તમારી પસંદ કરેલી પ્રોફાઇલ મુજબ વ્યક્તિગત કન્ટેન્ટની ભલામણો જોઈ શકો છો.

બૉક્સની કિંમત રૂ. 3999 છે. તમારે ઓટીટી એપ્સ અથવા ડીટીએચ પૅકેજો માટે વધારાનું સબસ્ક્રાઇબ કરવું પડશે. તમે સૂચિત ઑફરમાંથી પણ પસંદ કરી શકો છો.