કંપની માટે મલ્ટી ટીવી પૉલિસીની વિગતો
* તમામ મલ્ટી-ટીવી કનેક્શન માટે એનસીએફ ₹ 50 વત્તા ટૅક્સ – ફ્લેટ એનસીએફ
* સબસ્ક્રાઇબર આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોઈપણ ચૅનલ / બુકે લેવાનો વિકલ્પ ધરાવે છે. સબસ્ક્રાઇબરને મિરર ચૅનલ (એજ ચૅનલ જે પેરેન્ટ કનેક્શનમાં હોય) ઑફર કરાશે. જો કે સબસ્ક્રાઇબર પાસે તેને જોઇએ તે કોઈપણ ચૅનલ / બુકે લેવાનો વિકલ્પ રહેશે.
* એનસીએફ ઉપરાંત, સબસ્ક્રાઇબર દ્વારા લેવામાં આવતી પે ચેનલ્સ / બુકે ની કિંમત (ડીઆરપી)ની ચુકવણી સબસ્ક્રાઇબરે કરવાની રહેશે.