• સ્વયં સહાય

નેટવર્ક કેપેસિટી ફી

d2h પ્લેટફોર્મ પર નેટવર્ક કેપેસિટી ફી નીચે મુજબ છે:

પ્રાથમિક કનેક્શન માટે
1 પ્રથમ 200 ચૅનલ માટે દર મહિને ₹ 130 સુધી + ટૅક્સ (₹. 153.40 ટૅક્સ સહિત)
2 200 કરતાં વધારે ચૅનલ માટે દર મહિને ₹ 160 સુધી + ટૅક્સ (₹. 188.80 ટૅક્સ સહિત)
3 ચૅનલની ગણતરીમાં તમામ એફટીએ + પેઇડ ચૅનલ (ફરજિયાત તમામ ડીડી ચૅનલ સિવાય) સામેલ છે

નોંધ:
• ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કેપેસિટીમાં સબસ્ક્રાઇબ કરેલ ચૅનલની સંખ્યાની ગણતરી માટે એક HD ચૅનલને બે SD ચૅનલ સમકક્ષ ગણવામાં આવશે.
• એનસીએફ ઉપરાંત, સબસ્ક્રાઇબર દ્વારા લેવામાં આવતી પે ચેનલ્સ/બુકે ની કિંમત (ડીઆરપી)ની ચુકવણી સબસ્ક્રાઇબરે કરવાની રહેશે.

કંપની માટે મલ્ટી ટીવી પૉલિસીની વિગતો
• તમામ મલ્ટી-ટીવી કનેક્શન માટે એનસીએફ ₹ 50 વત્તા ટૅક્સ – ફ્લેટ એનસીએફ
• સબસ્ક્રાઇબર આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોઈપણ ચૅનલ / બુકે લેવાનો વિકલ્પ ધરાવે છે. સબસ્ક્રાઇબરને મિરર ચૅનલ (એજ ચૅનલ જે પેરેન્ટ કનેક્શનમાં હોય) ઑફર કરાશે. જો કે સબસ્ક્રાઇબર પાસે તેને જોઇએ તે કોઈપણ ચૅનલ / બુકે લેવાનો વિકલ્પ રહેશે.
• એનસીએફ ઉપરાંત, સબસ્ક્રાઇબર દ્વારા લેવામાં આવતી પે ચેનલ્સ / બુકે ની કિંમત (ડીઆરપી)ની ચુકવણી સબસ્ક્રાઇબરે કરવાની રહેશે.

 

Frequently Asked Question

આ ટ્રાઈ દ્વારા જારી કરાયેલા નવા એનસીએફ નિયમો/ગાઇડલાઇન્સને અનુરૂપ છે

ટ્રાઈની ગાઇડલાઇન્સને મુજબ, એનસીએફની ગણતરી એફટીએ અથવા પે ચૅનલોને ધ્યાનમાં લીધા વગર ચૅનલોની સંખ્યા પર થાય છે.

અમે અમારી વેબસાઇટ અને ઇન્ફીનિટી એપ પર આ સુવિધાને સક્રિય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમને જાણ કરીશું.

માફ કરશો શ્રીમાન,. ટ્રાઈની નવી ગાઇડલાઇન્સ મુજબ, બધા ગ્રાહકોને સુધારેલી એનસીએફ નીતિ મુજબ ચુકવણી કરવી પડશે.

o અમે નવી એનસીએફ પૉલિસી લાગુ કરી રહ્યા છીએ. સબસ્ક્રાઇબર દ્વારા સબસ્ક્રાઇબ કરેલા કૉમ્બો / અ-લા-કાર્ટના માસિક એમઆરપીમાં ફેરફાર થઈ શકે છે.
o સબસ્ક્રાઇબરની રિચાર્જ તારીખને સબસ્ક્રાઇબ કરેલા કૉમ્બોના માસિક એમઆરપીના ફેરફારોના આધારે એડજસ્ટ કરવામાં આવશે.
o અમે તમને ખાતરી આપીએ છીએ કે કૉમ્બોની માસિક એમઆરપીમાં કોઈપણ ફેરફારો એસએમએસ અને અન્ય પદ્ધતિઓ દ્વારા ઍડવાન્સમાં જણાવવામાં આવશે.

o We are working towards revising the monthly MRP of your subscribed combos as per the new NCF Policy. There could be changes in the monthly MRP of the current subscribed Combo. This is in-line with the new NCF guidelines issued by TRAI. o We assure you that any change in the monthly MRP of the Combo will be informed well in advance through SMS and other methods.