ઝી5, હંગામા પ્લે, અલ્ટ બાલાજી અને ધણી બધી એપના માધ્યમથી
તમારા મનપસંદ ટીવી શો, ફિલ્મ,ગીત અને ઘણું બધું જુઓ
1 ડિજિટલ HD
સેટ ટૉપ બૉક્સમાં પ્લગ ઇન કરો
2 વાઇ-ફાઇ અથવા
મોબાઇલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરો
3 ઑન-સ્ક્રીન મેનુમાંથી
એપ ઝોન પસંદ કરો
d2h મૅજિક અમારા સબસ્ક્રાઇબર્સને ઝી5, અલ્ટ બાલાજી, હંગામા પ્લે, વૉચો અને ઑનલાઇન વિડિઓની વિશાળ લાઇબ્રેરી, કેચ-અપ શો, અને વેબ-સીરીઝ જેવી ઓટીટી એપ્સની દુનિયાનો ઍક્સેસ પ્રદાન કરે છે.
આ સર્વિસને ઍક્સેસ કરવા માટે, સબસ્ક્રાઇબરને પોતાના d2h V-7000-HDW-RF સેટ-ટૉપ બૉક્સને d2h મૅજિક દ્વારા ઉપલબ્ધ વાઇ-ફાઇ નેટવર્ક અથવા મોબાઇલ હૉટસ્પૉટથી કનેક્ટ કરવાની જરૂર છે. મૅજિક સેટ-ટૉપ બૉક્સના યૂએસબી પોર્ટમાં કનેક્ટેડ છે.
કોઈપણ હાલના કસ્ટમર અમારી વેબસાઇટ (www.d2h.com) પરથી d2h મૅજિક ખરીદી શકે છે અને અમે આગામી પગલાંઓ સાથે સંપર્ક કરીશું.
પ્રારંભિક ઑફર તરીકે, d2h મૅજિકની કિંમત ₹ 399 છે/- . કોઈ ઇન્સ્ટોલેશન શુલ્ક લાગુ નથી.
માસિક સર્વિસ શુલ્ક ₹ 25/- (જીએસટી અતિરિક્ત), પ્રથમ 3 મહિના મફત (મર્યાદિત સમયની ઑફર)
d2h મૅજિક માટે 6 મહિનાની વોરંટી છે, અને કોઈપણ નિષ્ફળતા માટે ડિવાઇસ બદલવામાં આવશે. d2h મૅજિકને d2h દ્વારા જારી કરાયેલ એસટીબી વોરંટીના ભાગ તરીકે આવરી લેવામાં આવતું નથી.
વોરંટી સમયગાળા પછી, જો કોઈ સમસ્યા હોય તો કસ્ટમરે નવી d2h મૅજિક ખરીદવી પડશે.
ટાઇમર, અલાર્મ સેટ કરો
પોતાનું મનપસંદ મ્યૂઝિક સાંભળો
તમારા સ્માર્ટ હોમ ડિવાઇસને કંટ્રોલ કરો
હજારો ઍલેક્સા સ્કિલ્સ
સાથે સુસંગત
તમારા સેટ ટૉપ બૉક્સને
વૉઇસ સાથે કંટ્રોલ કરો
નવીનતમ સમાચાર &
હવામાનના અપડેટ્સ સાંભળો
ઝી5, હંગામા પ્લે, અલ્ટ બાલાજી અને ધણી બધી એપના માધ્યમથી
તમારા મનપસંદ ટીવી શો, ફિલ્મ,ગીત અને ઘણું બધું જુઓ
d2h મૅજિક (ઍલેક્સા બિલ્ટ-ઇન) d2hના હાલના સબસ્ક્રાઇબર્સ માટે એક ઍક્સેસરી છે. તે ઝી5, અલ્ટ બાલાજી, સોની લિવ, હંગામા પ્લે, વૉચો જેવા ઓટીપી એપ અને ઑનલાઇન વિડિઓ, કેચ-અપ શો અને વેબ-સિરીઝની વિશાળ લાયબ્રેરીનો ઍક્સેસ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે સેટ-ટૉપ બૉક્સ પર ઍલેક્સા ફીચર્સને સક્રિય પણ કરે છે.
ધ મૅજિક (વૉઇસ સક્ષમ)ની પ્રારંભિક ઑફર કિંમત ₹ 1199/- છે .
તેમાં એક વૉઇસ-રિમોટ અને એક વાઇ-ફાઇ અને બ્લૂટૂથ ડોંગલનો સમાવેશ થાય છે.
તમારે ઓટીટી એપ્સ અથવા ડીટીએચ પૅકેજો માટે વધારાનું સબસ્ક્રાઇબ કરવું પડશે. તમે સૂચિત ઑફરમાંથી પણ પસંદ કરી શકો છો.
ઍલેક્સા ઇન-બિલ્ટ એક મફત સર્વિસ છે, તેનો ઉપયોગ કરવા માટે કોઈ શુલ્ક નથી. બધા ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારું d2h કનેક્શન ઍક્ટિવ હોવું જોઈએ.
ના. તેનો ઉપયોગ માત્ર V-7000-HD આરએફ બૉક્સ સાથે કરી શકાય છે.
ના. હાલમાં d2h મૅજિક (ઍલેક્સા બિલ્ટ-ઇન) માત્ર પસંદગીના શહેરો અને પિનકોડમાં ઉપલબ્ધ છે.
d2h મૅજિક (ઍલેક્સા બિલ્ટ-ઇન) માટે 6 મહિનાની વોરંટી છે અને રિમોટ અથવા ડોંગલની કોઈપણ નિષ્ફળતા માટે, તેને બદલવામાં આવશે. d2h મૅજિક (ઍલેક્સા બિલ્ટ-ઇન) d2h દ્વારા જારી કરાયેલ એસટીબી વોરંટીના ભાગ રૂપે આવરી લેવામાં આવતું નથી.